Surprise Me!

રેવડીકલ્ચરને લઈને SCમાં સુનાવણી | સોનાલીની બહેને ગુણાવ્યુ ષડયંત્ર

2022-08-24 36 Dailymotion

સોનાલીની બહેને જણાવ્યું કે એક દિવસ પહેલા જ વાત થઈ હતી. આ દરમિયાન સોનાલી ફોગાટે કહ્યું હતું કે તે બરાબર છે. શુટિંગ માટે જઇ રહી છું. તેમણે કહ્યું હતું કે તે 27મીએ પાછી આવશે. જ્યારે સોમવારે સવારે આ બન્યું ત્યારે તેમણે તેમની માતા સાથે વાત કરી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે જમ્યા બાદ તેમના શરીરમાં કંઇક થઇ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે ખાવામાં કંઇક ગડબડ થઇ છે, કદાચ કોઈ કાવતરું કરી રહ્યું છે.

Buy Now on CodeCanyon